રહસ્યમય પ્રેમ - (ભાગ 12)

(11)
  • 2.6k
  • 2
  • 1.2k

નિહાર શ્રેયા નો હાથ પકડીને માંડવા તરફ લઈ જઈ રહ્યો હતો અને જીયા ત્યાં જ ઉભા રહીને એને જોઈ રહી હતી....શ્રેયા ના ચહેરા ઉપર થી જોઈને દેખાઈ આવતું હતું કે એ કેટલી ખુશ હતી....જીયા ને એની જીંદગી પૂરી થઈ જતી હોય એવી લાગણી થઈ રહી હતી....નિહાર ના હાથ માં શ્રેયા નો હાથ હતો ... નિહાર ની સાથે માંડવા માં શ્રેયા બેસવાની હતી....એ બંને હવે એક બંધન માં બંધાઈ જવાના હતા....નિહાર ને પ્રેમ કરે છે એ કહેવાનો સમય જીયા એ ગુમાવી દીધો હોય એવું એને લાગી રહ્યું હતુ.....જીયા ની આંખો માં આંસુ ની ધાર થઈ ગઈ....ત્યાં હાજર લોકો માંથી કોઈ એને