આરોહ અવરોહ - 70

(118)
  • 6.5k
  • 2
  • 3.2k

પ્રકરણ - ૭૦ લગભગ બપોરના એકાદ વાગ્યે પુનામાં રંગવિલાસ સોસાયટીમાં એક 'આર્યશ્વેતા' નામનાં બંગલાની સામે એક મોટી ગાડી ઉભી રહી. એ એક નાનકડો પણ સુંદર આકર્ષક દેખાતા આ બંગલાને મિસ્ટર આર્યન સહિત બધાં જ જોઈ રહ્યાં. પણ મિસ્ટર આર્યનની નજર એ નેમપ્લેટ પર અટકી ગઈ. પછી તરત જ એમણે વિચાર્યું કે એવું પણ બની શકે ને કે કદાચ એનાં પતિનું નામ આવું કંઈ હોય. એમ વિચારીને એમણે તરત જ મન વાળી દીધું. આધ્યા બોલી, " કર્તવ્ય, મમ્મી અહીં રહે છે? તું એને મળ્યો છે?" કર્તવ્ય બોલ્યો, " ના હું નહીં. પણ હોપ સો... આજે બધું સારું થાય. કહીને બધા બંગલાના