રેડ અમદાવાદ - 20

(18)
  • 2.4k
  • 1
  • 1.1k

સોનલની નજર વિશાલે આપેલ માહિતીના જે નામ પર અટકેલ હતી, તે બાબત માટે તે જ સમયે ચિરાગનો ફોન આવ્યો. ચિરાગે જણાવ્યું કે તેઓ માહિતીનો અભ્યાસ કરતા એક નામ સુધી પહોંચ્યા છે અને તે નામ હતું “રોહન”. રોહન નામે બધાને વિચારતા કરી દીધા. એવું નામ જે અમદાવાદમાં હતું જ નહિ. વિદેશમાં જ રહેતો રોહન, અને તેનો ફોન નંબર માહિતીની ખાણમાંથી મળ્યો હતો. સોનલે મેઘાવીને સમીરાને મળી રોહનના ભૂતકાળની તપાસ માટે જણાવ્યું. મેઘાવી બિપીન સાથે સમીરાના ઘરે જવા નીકળી. બીજી તરફ સોનલે ચિરાગને મળવા માટે બોલાવ્યો. તે ચિરાગ સાથે બેસી ચોથા વ્યક્તિ વિષે આગળ તપાસ