અધૂરો પ્રેમ - ભાગ 3

  • 3k
  • 1
  • 1k

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ ત્રીજા ભાગ માં.. બીજા ભાગ ના પ્રતિભાવ વાંચીને ખૂબ આનંદ થયો ? ? આમ જ આ સ્ટોરી પર પ્રેમ આપતા રહેજો.. હવે આગળ.. બીજો દિવસ.. બપોરે એક વાગ્યે... મનીષા મેડમ :ચાલો જે લોકો એ મોનિટર ના ઇલેક્શન માં ભાગ લીધો છે બધા આવે... ? ?બધા મેડમ પાસે જાય છે.. મોનિટર ના ઇલેક્શન માં કુલ 10 જણ હોય છે.. જેમાં છોકરાં 5, છોકરી 5 એમ હોય છે.. છોકરાઓ માં વરુણ, નિવ, હું પોતે એટલે કે અક્ષત ? ? ? ? ? ??અને દેવ ના બે ચમચા જય અને પિયુષ ???બંને હાથી જેવા... અને એમાં તો જય બિચારો