અધૂરો પ્રેમ - ભાગ 4

  • 2.2k
  • 764

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ ચોથા ભાગ માં.... પહેલો, બીજો અને ત્રીજો ભાગ ના પ્રતિભાવ વાંચ્યા... મને ખૂબ ગમ્યું કે વાચકો ને આ વાર્તા ગમી.. માટે ખૂબ ખૂબ આભાર.. સપોર્ટ કરતા રહેજો જય શ્રી ક્રિષ્ના ?????સિક્કો પડે છે અને અમે ઉઠાવીને જોઈએ તે પહેલાં મેડમ બોલે છે કે હું જોઉં છું... આખો ક્લાસ રાહ જોતો હોય છે.. હું અને નિવ પણ રાહ જોતા હોઈએ છીએ.. મેડમ બધા સામે જુએ છે અને બોલે છે.. સિક્કા માં............... સિક્કા માં..................... સિક્કામાં......................... બધા :અરે મેડમ બોલો ને ??સિક્કામાં..................... કાંટો આવેલ છે અને આ સાથે ન્યુ સ્ટુડન્ટ અક્ષત ત્રિવેદી મોનિટર તરીકે જાહેર થાય છે.. ખૂબ ખૂબ અભિનંદન.. ? ??????????????????નિવ સાથે