અધૂરો પ્રેમ - ભાગ 6

  • 2.3k
  • 656

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ છઠ્ઠા ભાગ માં હું તમારા લોકો ના પ્રતિભાવ વાંચીને ખૂબ ખુશ થઈ રહ્યો છું.. ખાલી 3 દિવસ માં આટલા બધા readers મળશે વિચાર્યું ન હતું... તમારા બધા ના પ્રતિભાવ અને રેટિંગ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર ????બપોરે 11 વાગ્યે...હું અને પલક :ચલો હવે બધા જઈ શકો છો.. સોમવારે બધા ભૂલ્યા વગર હોમવર્ક લઈ આવે...મારે ત્યાં 11 વાગ્યે સ્કૂલ છૂટે પણ બધા 10:45 ના બેગ પેક કરીને બેસી જાય જાણે યુદ્ધ લડવા જવાનું હોય તેમ ??..તમે બધા એ જોયું હશે ને તૈયાર થઇને બેઠા પણ હશો ?પછી બધા જે પાછળ રહ્યા હતા તેમની