અધૂરો પ્રેમ - ભાગ 10

  • 2.9k
  • 1
  • 652

હેલો તો દિલ થી સ્વાગત છે તમારૂ આ દસમાં ભાગ માં.. સૌપ્રથમ તો live માં અત્યારે હું સ્ટોરી કેમ શેડયુલ નથી કરતો તે બાબતે કહી દઉં.. સ્ટોરી શેડયૂલ ન કરવાનું એક જ કારણ છે હું ધડાધડ ભાગ અપલોડ કર્યે રાખું છું અને સમય મળે ત્યારે લખવા બેસી જાઉં છું... અને દર વખત ની જેમ આ વખતે કોઈ સ્ટોરી અધૂરી નહીં રહે... જો તમે લોકો કહેશો કે આ દિવસે ભાગ મૂકો તે દિવસે ભાગ મૂકો તો હું મૂકી દઈશ.. કારણકે મને 3 મિનિટ નું ઝડપથી લખતા માત્ર એક કલાક થાય છે.... બીજા દિવસ થી પ્રચાર તો પુરજોશમાં શરૂ થઈ ગયો દિવસ ના 6 માં થી