આકર્ષણ (પ્રેમ કે કામ નું) - 22 - છેલ્લો ભાગ

(19)
  • 2.4k
  • 1
  • 1k

Chapter 22 (અંત...... આકર્ષણ પ્રેમ કે કામ નું) આગળ નું......... પણ રવિરાજ તું અનિકેત અને એની સાથે જે છોકરી છે જેનું નામ તે શાલીની કહ્યું એ છે કોણ. અને તું કંઈ રીતે ઓળખે છે. એટલે રવિરાજ એ કેહવા નું શરુ કર્યું કે આ અનિકેત અને શાલીની કાકા બાપા ના ભાઈ બહેન થાય છે આ બંને એ બંને એ ભેગા મળી કંપની ચાલુ કરી હતી એટલે સીધી રીતે કવ તો અમે અને એ બંને એક બીજા ના પ્રતિસ્પ્રધી હતા. પણ એ લોકો નિ કંપની અમારી સામે થોડી ફિકી પડતી હતી તો એક વખત આ અનિકેત એ કોલોબ્રેશન નિ વાત કરી