અધૂરપ. - ૭

(30)
  • 3.6k
  • 1.7k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૭અમૃતા અને ભાર્ગવીને જે વાત રજુ કરવી હતી એ વાત એમણે માનસકુમારને જણાવી દીધી હતી. આટલી વાત સાંભળી માનસકુમારના વિચારમાં તરત પરિવર્તન ન જ આવે એ અમૃતા ખુબ સારી રીતે સમજી શકતી હતી. છતાં પણ બંને માનસકુમારના પ્રત્યુત્તરની રાહ જોઈ રહી હતી. માનસકુમાર પોતાની વાતને અને પોતાના વિચારને જ જકડીને વાત કરી રહ્યા હતા. એ બોલ્યા, વહેલી સવારે, મોડી