Unnatural ઇશ્ક - 2

  • 2.1k
  • 902

પ્રકરણ -૨/બે ગતાંકમાં વાંચ્યું.... રવિશને યુનિટેક ટેકનોલોજીના એમ.ડી. એક સિક્રેટ મિશનની મિટિંગ માટે બોલાવે છે જ્યાં એની મુલાકાત આ મિશનમાં સામેલ થનારી અન્ય વ્યક્તિઓ સાથે થાય છે અને સાથે શાલ્વી સાથે પણ થાય છે.... હવે આગળ...... "હવે આપણે મિટિંગ સ્ટાર્ટ કરીએ. આપણી પાસે સમય પણ ઓછો છે. તમારા દરેકની ડેસ્ક પર જે ફાઈલ મુકવામાં આવેલ છે એમાં મિશનને લગતી શોર્ટ ઇન્ફોર્મેશન સાથે દરેકને એના ભાગે આવેલ કામની ડિટેલ પણ છે. એકવાર તમે બધા એ વાંચી લો પછી આપણે આગળ વધીએ," મિસ્ટર વાધવાએ દરેકને રેડ બટન પ્રેસ કરવાનો નિર્દેશ આપ્યો એટલે બધા એ સુચનાને અનુસરી રેડ બટન પ્રેસ કર્યું એની સાથે