અશ્વમેધા - પ્રકરણ 1

(13)
  • 4.5k
  • 2
  • 1.7k

લંડન શહેરની એક શેરી, ૧૯૫૯ની એક શિયાળાની રાત... “મેડમ પ્લીઝ.... યુ હેવ ટુ ગો સમવેર એલ્સ, ધે વિલ કેચ યુ અધર વાઈઝ...” રૂમના એક અંધારિયા ખૂણામાં એક રોકિંગ ખુરશી હલી રહી હતી. એની બાજુમાં એક ૭૦-૭૫ વર્ષની સ્ત્રી ખુબ ચિંતિત બની ઉભી હતી. આ અંધારામાં એનો ચહેરો દેખાઈ રહ્યો નહતો. પણ એનો અવાજમાં ખુબ ડર દેખાઈ રહ્યો હતો. એ પોતાના આ ડરને છુપાવવાના અથાગ પ્રયત્નો કરી રહી હતી. એને પણ ખ્યાલ હતો કે હાલ જે પરિસ્થિતિમાં એ છે એમાંથી દુનિયાનું કોઈ વસ્તુ એને બચાવી શકે એમ નથી. એટલામાં એની સામે એ ખૂણામાં જે રોકિંગ ખુરશી હલી રહી હતી. એ