CHECKMATE - (part-4)

(11)
  • 2.9k
  • 1.4k

"આઇમ વિવેક... "વિવેકે ફરી કહ્યું. છેવટે કનકએ હાથ મિલાવ્યો અને પાછો હાથ લેવા ગઈ તો વિવેકે તેનો હાથ પકડી રાખ્યો અને કનકના શરીરને બેશરમીની નજરથી જોઈ રહ્યો. દરવાજે ઊભેલી મોના આ બધું જોઈ રહી હતી. તેણીએ અવાજ કર્યો, "વિવેક ડાર્લિંગ, ડેડ તમને બોલાવી રહ્યા છે." વિવેકે કનકનો હાથ છોડ્યો અને મોનાની સામે સ્માઈલ કરતા ત્યાંથી ચાલ્યો ગયો. મોના કનક પાસે આવી." છોકરીઓ લાઇનમા ઉભી છે, યુવી સાથે લગ્ન કરવા માટે! હવે બહાર નીકળ તો જરા સંભાળીને.... ક્યાંક એ લોકો તારું ખૂન ન કરી નાંખે!! પણ હવે તો તારું અહીંથી બહાર નીકળ