પ્રેમ - ફરી લઈએ આવ્યો એ મોડ પર.. - 4

  • 2.1k
  • 564

હું ઘરે આવી..finally આજ બુક હાથમાં આવી..? સર એ આરવ ને ના દીધી હોત તો મને પેલા જ મળી જાત..કઈ નહી દેર આયે દુરસ્ત આયે...? હું વાંચવા બેસી, પણ આ શું ? અંદરથી એક કાગળ સરકયો ! "આ કાગળ કોનો હશે ? આ બુક આરવ પાસે હતી, તો આ મને આપવા માટે લખ્યો હશે ? ના..ના.. તે એવો છોકરો નથી.. કે પછી સરનો હશે..?" લગભગ તો આરવ નો જ હશે .. પણ અંદર શું હશે..? પેલા એમ થયું લાઇને વાંચી લઉં ! પણ પછી કાલે આપી દેવાનો નિર્ણય કર્યો.. બીજા માળે મારો રૂમ હતો. જેમાં એક પલંગ, ટેબલ, ખુરશી વગેરે