પડછાયો - 2

(16)
  • 3.5k
  • 2
  • 1.5k

( ઇકબાલ ઘરે જઈ રહ્યો હતો ત્યાં એની કાર રસ્તામાં ખરાબ થઈ જાય છે. રસ્તો સાવ સુમસામ હતું. ચામાચીડિયાનો અવાજ ઇકબાલના કાનમાં અથડાય રહ્યો હતો. ફોનમાંથી નેટવર્ક પણ ચાલ્યું ગયું હતું. ) હવે આગળ... ઇકબાલ ખરી મુંજવણમાં ફસાયો હતો. રાત્રે કોઈને બોલાવી પણ ન શકે, ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો. અચાનક નેટવર્ક ચાલ્યું જાવું અને ફોન સ્વીચ ઓફ થઈ જાવું આ બધું એક સાથે બનવું! આ બધું પહેલીવાર ઇકબાલ સાથે ઘટી રહ્યું હતું. એ ફોનને ચાલુ કરે છે પણ ફોન ચાલુ થઈ રહ્યો ન હતો. ફોનમાં બેટરીતો ફૂલ હતી તો વળી ફોનને શુ થયું! ગાડી પીપળાની બાજુમાં જ