અભય ( A Bereavement Story ) - 6

  • 3.7k
  • 1
  • 1.6k

હમ્મ.માનવી ગતિના ખોળામાં માથું રાખી સુઇ જાય છે.… દિલ્હીમાનવી એરપોર્ટની બહાર નીકળી પ્રતીકને શોધે છે. ત્યાં જ સામે પ્રતીક હાથ ઉંચો કરતો દેખાયો.બધો સામાન ગાડીની ડેકીમાં રાખી તેઓ એરપોર્ટથી નીકળ્યા.મોટેભાગે પ્રતીક ચુપ ન રહેતો પણ આજે અડધો રસ્તો કપાઇ ગયો હતો છતાં પણ પ્રતીક કંઇ બોલ્યો નહતો.પ્રતીક કેવું રહ્યું વેકેશન?માનવીએ વાત ચાલુ કરતાં પૂછ્યું.હે….હા સારું રહ્યું.પ્રતિકે વિચારોમાંથી બહાર આવતાં કહ્યું.માનવી, આઈ એમ સો સોરી.પ્રતીકે માનવીની સામે જોતા કહ્યું.સોરી પણ કેમ?સ્નેહલઆન્ટીએ તને કઇં વાત કરી?અ.. હા. માનવીએ ટુંકમાં જવાબ આપ્યો.યાર મને તો કંઇ ખબર જ નહોતી. મને તો બીજે દિવસે સવારે ખબર પડી. તું પ્લીઝ મારા વિશે કંઇ ખોટું ન વિચારતી.નો નો.