અનઅરેન્જ

  • 3.6k
  • 976

આરવ પોતાના ડોક્યુમેન્ટ શોધી રહીયો હતો પાસપોર્ટ અને વિઝા માટે તેના પપ્પા ના કબાટ માં, પણ તેના હાથ માં અમુક કવરો આવી ગયા અને એ પણ ખુલેલા..એના પર લખ્યું હતું "મારી પ્રિય મયુ"... વાંચુ કે નહિ ના અવઢવ માં ઉભો હતો થયું કે નજર ફેરવી લવ..હજી એ કંઈક વિચાર કરી રહીયો હતો ત્યારે દરવાજો ખખડવાનો અવાજ આવ્યો અને આરવ ઝબકી ગયો તેને ખ્યાલ આવી ગયો કે પપ્પા આવી ગયા છે. આરવ એ ઝડપ થી 2-3 કવર ખીચા માં નાખી ને ઝટ પટ રૂમ માંથી બહાર નીકળ્યો અને "hii પપ્પા" કેહતો પોતાના રૂમ માં ચાલ્યો ગયો..કવર ખોલી ને જોયું, અક્ષર તો