ખાસ દોસ્ત

  • 2.2k
  • 388

 "જાણે હવે એવું જરૂરી તો નહિ ને... એવું જરૂરી તો નહિને કે એક છોકરો અને છોકરી જ્યારે રીલેશનશીપમાં હોય તો એ લોકો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ જ હોય! અમુક ખાસ દોસ્તો પણ હોય છે..." રસિકાએ કહ્યું. "હા... આપને તો સો કોલ્ડ ફ્રેન્ડસ જ છીએને... એનાથી આગળ કઈ જ નહિ!" પરિમલે કહ્યું. "યુ નો વોટ, થેંક યુ સો મચ!" પરિમલે કહ્યું અને રૂમને છોડી દીધો, જાણે કે એ રૂમમાં હવે એને ઘુટણ ના થતી હોય! "ફ્રેન્ડસ નહિ તો... અમે આટલા નજીક ક્યારે આવ્યા?!" રસિકા વિચારી રહી હતી. બાઈક પર પરિમલ એણે મૂકવા આવ્યો હતો. બંને શહેરનાં એક પાર્કમાં હતા. ઘરે જ્યારે