રાષ્ટ્રીય આયુષ મિશન: દેશવાસીઓની સંજીવની

  • 2.4k
  • 726

12 મી યોજના દરમિયાન ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આયુષ વિભાગ દ્વારા રાષ્ટ્રીય આયુષ મિશન અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. જેનો અમલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવશે. આ અભિયાનનો હેતુ આયુર્વેદ, યુનાની અને હોમિયોપેથીની દવાઓ તથા આ દવાઓ બનાવવા માટે નો કાચો માલ, ઔષધ ઉત્પાદકોને સરળતાથી મળી રહે અને લોકોને આ તમામ તબીબી શાખાઓની જરૂરી દવાઓ સરળતાથી મળી રહે તે માટે પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવાનો રહે છે. જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તબીબો એ કમો ઉત્સાહપૂર્વક ભાગ લેશે એવી આશા રખાઇ છે. આ અભિયાન માટે કેન્દ્રમાં મુખ્ય વિભાગ શરૂ થશે. તેની શાખાઓ બધા રાજ્ય તેમજ કેન્દ્ર