તારી રાહ માં.... - ભાગ 1

(12)
  • 2.3k
  • 888

દ્રશ્ય:-૧ ખુશ અને ખુશી આજે ખુબ જ ખુશ હોઈ છે. કેમ કે ખુશી ના પિતા તેમના સંબંધ માટે માની ગયા હોઈ છે . ઘણી મુશકેલીઓ પછી ખુશીના પિતાએ ખુશ અને ખુશીનો સંબંધ સ્વીકાર્યો હોય છે. ખુશી પિતા હેમંતભાઈ ખુબ મોટી કંપની ના માલિક હોઈ છે . તેમને આ કંપની તેમની મહેનતે ઊભી કરી હોઈ છે .તે ખુબ મોટા બિઝનશેમન તરીકે જાણીતા હતા . ખુશી તેમની એક માત્ર લાડકી દીકરી હતી .તેમને ખુશી ખુબજ લાડ ઉછેરી હતી .તેથી તેઓ ખુશી ને ધનિક પરિવાર માં