હિંદ મહાસાગરની ગેહરાયીઓમાં - 14

(11)
  • 2.7k
  • 1
  • 1.1k

દ્રશ્ય ૧૪ - " બહેન નીલ તું અંજલિ ને સાંત્વના આપવા માટે જૂઠુંં પણ બોલી શકે ને આમ તેેને બધું સાાાચે સાચું બોલીને એની હિિંમત તોડવા ની જરૂર નહતી." નીીલ ને નારાજગી વડા અવાજ થી શ્રુતિ બોલી." હું જુઠ્ઠું નથી બોલતી અને એની સાથે જે થયું એમાં મારો કઈ વાંક નથી એમનું ભાગ્ય એમને કોઈ કારણથી અહી લાવ્યું છે હું માત્ર એક દૂત છું અને તારામાં આવું પરિવર્તન એ પણ મનુષ્ય પ્રત્યે." જવાબ માં નીલ બોલી." મને મનુષ્ય થી કોઈ દુશ્મની નથી હું સમજી ગઈ છું કે બધા સરખા નથી કોઈ સરું છે તો કોઈ દુષ્ટ. અને હા