ખતરનાક રમત

(14)
  • 2.9k
  • 1
  • 858

નિકુંજ એક મલ્ટીનેશનલ કંપનીનો મેનેજર અને ખુબ મહત્વકાંક્ષી વ્યક્તિ...ગરીબ પરિવાર માં જન્મેલો અને ઘરની સ્થિતિ ખરાબ હતી એટલે બચપણથી જ ગોરખધંધા શીખી ને ભણ્યો અને પોતાના રસ્તા માં આવતા તમામ અવરોધો ને એ કુટીલતા થી દુર કરી દેતો.. પોતાનો પરિવાર સાવ સાધારણ હોવાથી એણે પરિવાર સાથે સંબંધ તોડી નાખ્યાં અને પોતે અનાથ છે એવું જ જાહેર કરી દિધું હતું.... કંપની માં જોબ પર લાગ્યા ને ફક્ત ચાર વર્ષ માં એ મેનેજર ની પોસ્ટ સુધી પહોંચી ગયો હતો.. કંપની નાં અન્ય એમ્પ્લોય ના પ્રોજેકટ અને માહિતી ચોરી ને તે હંમેશા પ્રમોશન મેળવી લેતો.. ઘણા લોકો એનાથી નારાજ હતા પણ એ