ક્રૂર ઉપહાસ - 2

  • 3.3k
  • 1k

"ઓ જા, હું તારી સાથે વાત જ નહિ કરવાની! આઈ જસ્ટ હેઇટ યુ!" રિચા જવા જ કરતી હતી કે પાર્થે ફરી એણે પકડી ને બેસાડી દીધી. "બાપા! શું થશે તારું! બધી વાતમાં મજાક સારો ના હોય!" રિચા એ કહ્યું. "મારી આંખોમાં જો, હું સિરિયસલી કહું છું કે મજાક કરું છું?!" પાર્થે એની આંખોમાં આંખો પરોવી કહ્યું. "તું મને બહુ જ પ્યાર કરે છે!" રિચા એ કહ્યું. "બસ તો પાગલ! હું તો મજાક કરતો હતો! આઈ લવ યુ!" કહેતાં પાર્થે એણે બાહોમાં લઇ લીધી. "તું ગમે તેવો મજાક કરીશ તો ચાલશે, બટ પ્લીઝ! આપના પ્યારને લઈને તું કોઈ જ મજાક ના