તારી રાહ માં.... - ભાગ 2

(11)
  • 2.5k
  • 734

(ખનક નાસ્તો કરી ને ઈન્ટરવ્યુ આપવા જાય છે.હવે આગળ.......) ખનક ઈન્ટરવ્યુ માટે પોહચે છે. એક પછી એક યુવતીને બોલવામાં આવે છે.એક યુવતી ઈન્ટરવ્યુ આપીને આવી. બહાર આવીને એ બહુ ખુશ દેખાતી હતી. એ યુવતએ કહયુ '' મને દરેક સવાલના જવાબ આવડ્યાં. મારી જોબ તો પાકી છે .'' એટલામાં જ ખનકન નું નામ બોલાયુ . ખનક ઈન્ટરવ્યુ આપવા જાય છે . ખનક જેવી અંદર જાય છે .ખુશ ખનકને જોઈ ને ચોકી જાય છે . ખનક અંદર જતાં જ ખુશ ને એક ધારી જોતી રઈ જાય છે. ખુબ દેખાવડો ,ચહેરા પર આછી