તારી રાહ માં.... - ભાગ 3 - છેલ્લો ભાગ

(14)
  • 2.4k
  • 746

( ખનક બે દિવસથી ઓફિસ આવી ન હોવાથી ખુશ બેચેન હોઈ છે અને બીજી બાજુ ખનક પણ બેચેન હોઈ છે .હવે આગળ....) ખુશ આજે ખનકને જોવાની ઈચ્છાએ જલ્દી ઓફિસ જાય છે. ખુશ ઓફિસ જઈ ખનક ના ટેબલ પર જોવે તો હજી સુધી ખનક આવી ન હતી તેથી તે મેનેજરને ખનક વિશે પૂછે છે. મેનેજર જવાબ આપતાં કહે છે કે ખનકએ ઓફિસમાં બે દિવસની રજા મૂકી છે. આ સાંભળતા સીધો તેની કેબિનમાં જતો રહે છે.આમ ને આમ ખુશ ને બે દિવસ સુધી ખનક વગર ક્યાંય ચેન નથી પડતું. બીજી બાજુ ખનકને પણ ખુશન જોયા વગર ક્યાંય ચેન પડતું