મૃગજળ. - ભાગ - ૧૩

  • 2.8k
  • 1k

લગ્ન રાતનું હતું માટે મોસાળાની વિધિ સાંજે જ પતાવી દેવામાં આવી.રાત થઈ ચૂકી હતી અને હવે જાનનો આવાનો સમય થઈ ચૂક્યો હતો માટે હું અને મારા બીજા ભાઈઓ રાહુલભાઇ ના ઘરે જઈ કપડાં પહેરી તૈયાર થઈને લગ્ન સ્થળે ઉપસ્થિત થઈ ગયા. તેજસને કામ વધારે હોવાથી એને તૈયાર થવાનો સમય નહોતો મળ્યો, માટે હું એને આવીને તૈયાર કરી રહ્યો હતો.તેજસ ને શેરવાની પહેરાવ્યા બાદ હું એને મોજડી પહેરવા માટે બીજા રૂમ માં લાવ્યો જ્યાં મોજડી મૂકી હતી. હું તેજસ ને મોજડી પહેરવી રહ્યો હતો ત્યાં કિન્નરી અને એની મમ્મી પણ હતા. મેં તેજસ ને મઝાક માં કહ્યું ' સાડી માં અમુક લોકો