મૃગજળ. - ભાગ - ૧૪

  • 2.3k
  • 940

આશરે એકાદ કલાક પછી કિન્નરી નો ફરી ફોન આવ્યો." હા બોલ, સ્ટેશન પર પહોંચી ગયા ?" મેં પૂછ્યું." હા પહોંચી ગઈ, બસ ટ્રેન આવે એટલી વાર," એણે કહ્યું." કઈ કહેવું હતું તમારે ?" મેં પૂછ્યું." હા કેમ ? તમને કઈ રીતે ખબર પડી?" એણે પૂછ્યું." તમારી વાત ઉપર થી મને લાગ્યું કે તમે મને કઈ કહેવા માંગો છો," મેં કહ્યું." કાલે લગ્ન માં હું અને દીપુ દીદી સાથે હતા. એમને મને કહ્યું કે તું અને નિખિલ બંને અલગ છો મતલબ કે તમારા બંન્ને નો નેચર અલગ છે માટે તમે બંને એકબીજા સાથે નહિ ભળો. માટે તમે બંને એકબીજા થી દુર