જૂજુ - 3

(14)
  • 3.5k
  • 1.2k

જુુજુ - ૩ " તમારે બન્ને બાપ દીકરીને કાઈ ખરું? લ્યો આ ચાલ્યાં મને કોઈ કાઈ કહેતું નથી ને!!" નિશા બેન મોં મચકોડતા બોલ્યા. " અરે મમ્મા તો તું પણ ચાલ ને... આમ પણ આપણે બધા ક્યાંય બહાર પિકનિક પર ગયા જ નથી." ઈશાની મમ્મીને ગળે વળગી ને કેહવા લાગી. "આઈ એમ સ્યોર મમ્માં!!! તને પણ એ દાદા- દાદી સાથે તને પણ મજા આવશે." ઈશાની એકદમ ખુશીથી બોલતી હતી. " તો તને પેલી રીંગ એમને જ આપી