હું રાહ જોઇશ! - (૧૩)

  • 2.9k
  • 1
  • 812

આરવ દવા લઈને આવે છે તો જુએ છે કે અભય અને આહના જતા રહ્યા હોય છે. તે તેમના વિશે તેની મમ્મીને કશું પૂછતો નથી અને આરવની મમ્મી પણ કહેવાનું ભૂલી જાય છે કે અભય લોકોને એમણે જ ઘરે મોકલ્યા છે. આરવ મનમાં વિચારે છે કે અભય આમ કહ્યા વિના કેમ જતો રહ્યો? પણ આરવને ક્યાં હકીકતની ખબર હોય છે.આ બાજુ અભય અને આહના ઘરે પહોંચે તેવા જ બધા તેમને ઘેરી વળે છે. ખાસ તો આરના એના પપ્પા વિશે સવાલો પર સવાલો કરતી રહે છે."અરે બધા શાંતિ રાખો. અંક્લને હવે ખુબજ સારું છે. અને કદાચ એક બે દિવસ માં રજા પણ