પરીવાર

(11)
  • 4.5k
  • 1
  • 1.6k

જલ્પા એક વિભક્ત કુટુંબમાંથી આવી હતી અને રાકેશ એ સંયુક્ત કુટુંબમાં રહેતો હતો જલ્પા અને રાકેશ બંનેને તાલ મેલ આવતો પણ જલ્પા ને ઘરના સભ્યો સાથે ઓછું ફાવતું કારણકે રાકેશ ને બે ભાઈ બે બહેનો અને બે ભાભી અને તેમના ચાર છોકરા તેમજ તેમના માતા પિતા તો ખરાજ. જલ્પા જોબ કરતી હતી.અને રાકેશ બિઝનેસ એના બંને ભાઈ પણ જોડે હતા. રાકેશની બંને ભાભી ઘરે બધું સંભાળતી અને રાકેશના મમ્મી પપ્પા બાળકોનું દયાન રાખતા જલ્પા અને રાકેશના લગ્ન થી ઘરમાં બધા ખુશ હતા.રાકેશની બંને ભાભી ખૂબ દયાન રાખતી પણ જલ્પા ને ખૂબ અવાજ ના ગમતો. એમના ઘરમાં દિવસે ભલે બધા એમની