અધૂરપ. - ૧૨

(28)
  • 3.4k
  • 1
  • 1.6k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૨રાજેશ અને અમૃતા ડૉક્ટર પાસે પહોંચે ત્યાં સુધી બંને મનમાં ને મનમાં વિચારમાં ગુચવાયેલા હતા. અને બંનેના મનમાં પણ એક અજાણ્યો ડર પણ હતો. રાજેશનું તો જાણે આખું વ્યક્તિત્વ જ બદલી ગયું હતું. અમૃતાએ અત્યાર સુધી જે કંઈ પણ એના પરિવાર માટે કર્યું એ બધું એક પછી એક જાણે ફિલ્મની રીલની જેમ તેના અંતરીય મનમાં પટચિત્ર ઉદભવી રહ્યા