પલક અને પ્રશાંત...

  • 4k
  • 1.4k

શાંત.. ઓ...શાંત ! ખેતરે જતી પલકનો અવાજ તેના ઘર પાસે પ્રભાતે દાતણ કરવા બેઠેલા પ્રશાંતે સાંભળયો.હ..અઅ...કહી પ્રશાંતે હોંકારો દીધો.પલક એને ટૂંકા નામથી 'શાંત' કહી બોલાવતી.દરરોજનો નિત્યક્રમ હતો તેં જયારે ખેતરે જતી તો તેને અવશ્ય બૂમ પાડી તે નદીના શાંત પ્રવાહ જેમ વહી જતી.બંનેને બચપણનો સ્નેહ હતો.ગામડે કાનુડો રમવાનો હોય કે નોરતાંની રઢિયાળી રાતે ગરબા ઘુમવાનું હોય તો પરસ્પર જોડી નીભવતાં.ક્યારેક તે ચડસા ચડસીમાં પણ આવી જતાં.મીઠી રકઝક બાદ બેઉ રિસાઈને મનાઈ પણ જતાં.તે ખેતરે જાય તો ચોમાસની ભીની ભીની મબલખ મોલ ની મહેક માણતાં ખૂબ ખુશીથી સીમમાં સાથ નિભાવતાં.પલક ને શાંત વગર