નોકરિયાત સ્ત્રીની વેદના

  • 4.7k
  • 1.3k

નોકરિયાત માતાની વ્યથા શબ્દોમાં રજૂ કરી શકાય એટલી ટૂંકી નથી . હું આજે રેશ્માની વાત જ કરી રહી છું, કે જે ઘરમાં તમામ જવાબદારી પણ નિભાવી રહેતી હોય છે અને નોકરી પણ કરતી હોય છે પરંતુ એની વ્યથા શું છે! એ નીચેના શબ્દોમાં રજુ કરું છું.પ્રલય ; ઊઠતાની સાથે બુમ પાડે છે. અરે.. રેશ્મા ડાર્લિંગ શું કરે છે !જલ્દી મને ચા આપને....રેશમા કહે: ટેબલ પર જ પડી છે લઈ લો ને. મારે જોબ પર જવાનું મોડું થાય છે..રેશ્માના સાસુ કહે છે કે , મારા ચશ્મા ક્યાં મૂક્યા છે! મને મળતા જ નથી શોધી આપો ને...... રેશ્મા વહુ....રેશ્માના સસરા બૂમ પાડીને