રાક્ષશ - 16

(15)
  • 2.6k
  • 1
  • 1.2k

દ્રશ્ય ૧૬ - " સમીર સર કાર એકસીડન્ટ ની જગ્યા આવી ગઈ."" મયંક આ એકસીડન્ટ ની જગ્યા જોઈ ને લાગે છે ઘણું ભયાનક એકસીડન્ટ થયું હસે. તારી ગર્લફ્રેન્ડ હજુ સુધી અહી કેમ છે."" સમીર સર મારે પણ એને એજ પૂછવું છે કે તે એકલી અહી શું કરે છે."" તેને કઈ થયું નથી એની તને ખાત્રી કેવી રીતે છે. તે આટલા ગંભીર એકસીડન્ટ પછી બચી હોય તેવું શક્ય નથી."" મારું મન મને કહે છે તેને કઈ થયું નથી માટે હું એવુજ મની ને તેને શોધવા માગું છું."". હા મારું મન પણ જાનવી માટે એવું જ કહે છે. ચલ આજુ બાજુ શોધીએ....." સમીર અને