કબ્રસ્તાન - 7

(16)
  • 2.9k
  • 1.4k

દ્રશ્ય સાત - ધીમે ધીમે વધતો ભય અને ઘરજતા વાદળ માંથી વરસતું પાણી. એ કાળો છાયો થોડી ઉપર ઉડીને હવા માં જાય છે પોતાના હાથ ખોલી ને હવા અને પાણી માં કાળો ધુમાડો ઉમેરી દે છે પાણી નો રંગ કાળો થયી જાય છે અને ઘરો ની ઝૂંપડીઓ માંથી ટપકતા પાણી અને પાણી માં ભીંજાતા લોકો ના શરીર પર કાળા ડાઘ થવા લાગે છે અને તેની સાથે જ એમની અંદર પોતાને નુકશાન કરવાની ભાવના આવાની સરું થાય છે. જેમના શરીર ને વરસતા પાણી નું એક ટીપુ પણ આડ્યું તે કાળા છાયા ના વશમાં આવી જાય છે. ગામના ઘરે ઘરમાં લોકો