હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 20

  • 2.8k
  • 1k

દ્રશ્ય ૨૦ - "નસીબ તમને આ ગુફા શક્તિ માં લાવી ને મૂકશે એ પણ અશક્ય હતું. તમારું નસીબ તમને જાણી જોઈ ને અહી લઈને આવ્યું છે તમે કોય સામાન્ય માણસ નથી કુદરતે પસંદ કરેલા એ માણસ છો જે પૂર્થ્વી ના રક્ષક બનવાના છે જેમની માટે બધું શક્ય થવાનું છે સમય તમને તમારી શક્તિ થી ઓળખ આપવા ની છે જેની તમે તૈયારી રાખજો." ગુરુ ને કેવિન ની સામે જોયું ને કહ્યું." હું અને માહી એક સામાન્ય કૉલેજ કરતા વિદ્યાર્થી કેવિન નો પરિવાર છે જે એની ઘરે રાહ જોવે છે અને અંજલિ પોતાના પરિવાર ને સમય સાથે ખોઈ બેસી છે. અમારું પોતાનું શું