દાસ્તાને બી બિલ્ડિંગ - 13

  • 1.9k
  • 874

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 13 આગળના ભાગમાં જોયુંકે મહેન્દ્ર નો આજે જન્મ દિવસ હતો એટલે આજેેે એનાા ઘરે પાાર્ટી હતી. હવે આગળ છ વાગી જ ગયા હતા બધા મહેન્દ્ર ના ઘરે એક પછી એક આવતા હતા. વિદ્યા, જીયા, નયન, જનક પણ આવી જાય છે. થોડી વાર પછી કેક કાપીને પાર્ટી ની શરૂઆત થાય છે. વિદ્યા પોતાનું ગિફટ ઘરે જ ભુલી આવે છે એને ભાન થતાં એની મમ્મી માધવીને કહી ઘરે ગિફટ લેવા જાય છે. વિદ્યા બી બિલ્ડિંગ ના છેલ્લા પગથિયાં ઊતરતી જ હતી કે સોમાભાઈ અને સાગર નો અવાજ સંભળાય છે એ બંને બી બિલ્ડિંગમાં એક દેમ નીચેના રુમથી