ફ્લેટ એક ગાથા - 1

  • 2.9k
  • 798

આપણા માના બધા માણસો ને મોટા આલીશાન સુંદર દેખાવવા વાળા ઘર માં રહેવાનો શોખ હોય છે. બધા ને હોય છે તે પોતાનું ઘર મહેલ ની જેમ સજાવે. પણ તમને ખબર છે આજ આલીશાન દેખાતું 2BHK નું ફ્લેટ હસતા ખેલતા પરિવાર નો નાશ કરી નાખે છે. તો ચાલો ચાલુ કરીએ...વિક્રમ નામ નો માણસ થોડાક વધારે પૈસા કમાવવાની આશા એ ગામડે થી સુરત શહેર માં આવિયો શરૂવાત માં તો તે પોતાના કોઈ સગા વાલા પાસે રહેતો હતો. ત્યાં તેનુ લોજીંગ આપી ને રહેતો હતો. આમ નામ 7/8 મહિના જતા રહિયા. તે એટલો તો સફળ થય ગયો હતો કે ગામડે રહેતી તેની પત્ની ને