દૈત્યાધિપતિ - 22

  • 2.6k
  • 904

સુધાને મરવું સહેજ પણ ન ગમ્યું. સાવ બોરિંગ હતું. આના થી કોઈને ડર કેમ લાગતો હશે? કઇ દુ:ખ થતુજ ન હતું. સાવ ખાલી, ખાલી લાગે. પછી કઇ કરવુંજ ન ગમે. વિચારીએ તો કોઈ કેવું હતું, કેવી હતી કે કોઈ જગ્યા ને જેવી જોઈ હતી તેવીજ યાદ અવે. સારું, ખરાબ, યાદ બધુ હોય. પણ જ્યારે વિચારીએ ત્યારે.. દૃશ્ય જોઈએ પણ ખાલી જોવા ખાતર. હવે સુધાને આ બધુ યાદ કરવાની ઈચ્છા થતી. પણ મનસ્કારા.. પૈસાવાળા બાપની બગડેલી દિકરી હતી. આ તથ્ય સુધા તે વખતે માનવા નતી માંગતી. પણ હવે તેણે ખબર હતી, આજ સત્ય હતું. તેનું માથું ફરેલું હતું. અને એનો એક