કબ્રસ્તાન - 8

(19)
  • 3.2k
  • 1.4k

દ્રશ્ય આંઠ - મગન ને જીગા નો આવાાજ ગામનાા વચ્ચે લઈ ને આવી ગયો. " જીગા....જીગા મારા દીકરા તું ક્યાં છે. જો હું આવી ગયો." મગન ને એટલામાં જીગા ની આત્મા દેખાઈ એને ગામ ની એ સાંકડી ગલી માં બેસેલા નાના છોકરાઓ ની સામે આંગળી કરી અને ત્યાં થી ગાયબ થયી ગયો. મગન એના બતાવેલા દ્રશ્ય ને જોઈ ને નીચે જમીન પર બેસી ગયો. અને જોર થી બુમ પાડી ને રડવા લાગ્યો..." આ મે શું કર્યું મારા બદલા માં નાના બાળકો ને પણ ભોગવવાનો વારો આવ્યો...હે ભગવાન...હું શું કરું મારી આ ભૂલ ને કારણે નાના