દાસ્તાને બી બિલ્ડિંગ - 14

(2.1k)
  • 3.3k
  • 1.5k

દાસ્તાને " બી " બિલ્ડિંગ ભાગ 14 આગળના ભાગમાં જોયું કે મહેન્દ્ર જન્મ દિવસની પાર્ટી થઈ રહી હતી સાગર કંઈ વાત કેહવા સોમ અંકલને મળવા આવે છે ત્યારે સરસ્વતી પોતાના મધુર સ્વરમાં ગીત ગાતી રહી હતી. આ બાજુ વિદ્યા બી બિલ્ડિંગ નીચેના સ્ટોર રુમમાં હતી તેને એ રુમમાં સ્ટાઈલ ખસતા નીચે જવા માટે લાકડાંની સીડી મળે છે. હવે આગળવિદ્યાએ શું કરવું કંઈ સમજાતું ન હતું તેનાં મનની અંદર વિચારોનો ધોડા દોડી રહયાં હતાં. શું એકલી આ સીડી ઉતરીને નીચે જોવા જામ? શું પપ્પાને જ આના વિશે ? શું મારે અત્યારે નીચે શું છે તે જોવા જવું જોઈએ? શું મારા મિત્રો