હમદર્દ..... તારા પ્રેમ થકી... - 7 - પ્રેમ ભરી સફર

(17)
  • 3.6k
  • 1
  • 1.8k

સ્વરા એ ક્યારેય યશ પાસે કોઈ પણ મોંઘી વસ્તુ ઓની માંગણી કરી ન હતી તેને ક્યારેય આવી લક્ઝરી વસ્તુઓની જરૂર ન હતી તે જેટલી સાદગીમાં રહેતી હતી તેટલી જ વધુ ખુશ રહેતી હતી અને યશને તેની આ જ અદા ખૂબ જ ગમતી હતી આથી તો તે સ્વરા ને વધુ ને વધુ પ્રેમ કરતો હતો જાણે દિવસેને દિવસે બંને નો પ્રેમ નવા ઉમંગે ચડતો અને સ્વરા પણ યશ પાસે થી માત્ર આ પ્રેમ જ ઈચ્છતી હતી પરંતુ જે ટોચ ઉપર યશ હતો તે ઈચ્છતો હતો કે સ્વરા નું નામ પણ તે જ ટોચે પહોંચે આથી કોઈપણ તેને માત્ર મિસિસ