હમદર્દ..... તારા પ્રેમ થકી... - 11 - નવી દુનિયા

(10.3k)
  • 4.5k
  • 2.5k

ઝાકીર ની અકળામણ હવે વધતી જતી હતી. તે સમજી શકતો ન હતો કે તે સ્વરા ને શું કહે ..તેના પર ગુસ્સો કરે કે તેની નાદાની ઉપર તેને સમજાવે..... તેણે વેઇટરને કહીને સ્વરા અત્યારે ક્યાં છે તે જાણવાની કોશિશ કરી પરંતુ કોઈને કંઈ ખબર ન હતી . અંતે ઝાકીર એ સ્વરા ને એક મેસેજ નાખ્યો કે તરત જ ફ્રી થઈને તેને મળે. પરંતુ યશ અને સ્વરા પોતાના માં જ મુગ્ધ બની ને એકબીજા માં વ્યસ્ત હતા. સ્વરા અત્યારનો પૂરેપૂરો સમય યશ સાથે વિતાવવા માંગતી હતી જેથી કરીને તે તેના જન્મદિવસને યાદગાર બનાવી શકે ....વળી, બીજા દિવસે ઝાકીર ના નિકાહ