અધૂરપ. - ૧૫

(18)
  • 3.3k
  • 1.5k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૫ભાર્ગવીને વળતો જવાબ આપી અપૂર્વ તો જતો રહ્યો પણ ભાર્ગવી મનોમન વિચારતી પોતાના મનને કોસતી રહી કે, "એક સ્ત્રી એ બાળકને જન્મ આપે છે પણ એ બાળક પુત્ર કે પુત્રી અવતરે એનો આધાર ફક્ત પુરુષ પર જ છે કારણકે પુરુષના રંગસૂત્રની રચના પર જ બાળક શું જન્મે એ આધીન છે. સ્ત્રીને ભગવાને આ સંસાર ચલાવવાનો દરજ્જો આપ્યો છે