સાચો પ્રેમ

(12)
  • 2.2k
  • 1
  • 714

રીમા સોહમને ખૂબજ પ્રેમ કરતી હતી, સોહમ વારંવાર તેને એક જ વાત કહ્યા કરતો હતો કે, તું મને છોડી દે, મને ભૂલી જા, તું ખૂબજ રૂપાળી છે, હોંશિયાર છે તને બીજો કોઈ સરસ છોકરો મળી જશે. મારી પાછળ આમ આખી જિંદગી વેઢાળવાનો કોઈ મતલબ નથી. પરંતુ રીમા સોહમની એક પણ વાત માનવા તૈયાર ન હતી. તે બસ, એમ જ કહ્યા કરતી હતી કે, " મેં તમારી સાથે જિંદગી જોડ્યા પછી તમારા સુખ અને દુઃખ બંનેમાં હું ભાગીદાર છું, તો તમારી તકલીફમાં હવે હું તમને કેવી રીતે છોડીને ચાલી જવું..?? " રીમાને તેના સિવાય બીજી ચાર બહેનો હતી. બધીજ બહેનો એક