હમદર્દ..... તારા પ્રેમ થકી... - 14 - યશનો ન્યાય

(18)
  • 3.4k
  • 1
  • 1.7k

" પરંતુ યસ પોતાના પરિવારને ખુબ જ પ્રેમ કરતા હતા અને સૌથી વધુ તો તેમની દાદી સુમિત્રા દેવી અને નાની બહેન અન્વેશા માલિકને. ખુબજ નાની ઉંમરે યશે પોતાના પરિવારની જવાબદારી પોતાના માથે લઈ લીધી હતી મલિક એમ્પાયરને પોતાના ખૂન અને પસીનાથી સફળતાની ટોચે પહોંચડ્યો હતો જો યસ આ બધું જ મૂકી દે તો તેમની પોતાની અને તેમના દાદી સુમિત્રા દેવી એ કરેલી બધી જ મહેનત નિષ્ફળ જાય. કારણ કે દેવ મલિક તો પોતાના જ નશા અને અય્યાશી માં ડૂબેલો હતો જો તેના હાથમાં આટલો મોટો કારોબાર આવે તો બધું જ બરબાદ થઈ જાય. ઝાકીર મૌન ઉભો આં બધું સાંભળી