હમદર્દ..... તારા પ્રેમ થકી... - 16 - રોમેન્ટિક ડિનર

(15)
  • 4k
  • 2
  • 1.5k

દિલ્હી માં આવતા જ રવિરાજ એ એક લાંબી સભા યોજી જેમાં અનવેશા મલિક પણ પોતે તેની સાથે આં પાર્ટી માં જોડાવાની છે તેનું એકમોટું સ્વમાન ભેર સ્વાગત થવાનું હતું. આ સાથે કેટલાય મોટા નેતાઓ અને તેની પાર્ટીના સદસ્ય તેની સાથે હાજર હતા. ઘણા એવા બિઝનેસમેન પણ રવિરાજ સાથે મુલાકાત કરવા આ જાહેર સભામાં આવ્યા હતા. સૌથી વધુ ખુશ રવિરાજ ની ખાસ મિત્ર અન્વેષા મલીક હતી .જોકે રવિરાજ ની જીત માં અન્વેષા મલિકનો પણ મોટો હાથ હતો અને અત્યારે બંને જાહેરમાં મળીને પોતાના સંબંધોને જાહેર કરી રહ્યા હતા રવિરાજ થકી જ અન્વેષા ને સ્વરા ની જાણ થઈ હતી બંને એ