રાક્ષશ - 19

  • 2.9k
  • 1.1k

દ્રશ્ય ૧૯ - " સમીર સર હું પણ તમારી સાથે આવું..."" ના તું પાયલ નું ધ્યાન રાખ હું કાર ની વ્યવસ્થા કરી ને આવું કોય ના કોય કાર તો આમાંથી ચાલુ જ હસે."" શું થયું સમીર કોય કાર મળી...."" હા જાનવી એક કાર મળી પણ એ કાર માં જવું મુશ્કેલ છે."" કેમ શું થયું... કાર માં કોય પ્રોબ્લેમ છે." " ના કાર માં કોય પ્રોબ્લેમ નથી .... કારની આજુ બાજુ થી નીકળવાની કોય જગ્યા નથી ચારે બાજુ ટ્રાફિક છે કાર નું પાછળ નું એક ટાયર બ્રિજ ના તૂટેલા ભાગ માં ફસાયેલું છે ત્યાંથી કાર ને નીકાળવા માં બે થી ત્રણ કલાક