દૈત્યાધિપતિ - 25

  • 2.8k
  • 2
  • 1.2k

સવારના ત્રણ વાગ્યા હતા. રાત સવારને પ્રેમ પત્ર લખી રહી હતી. આજે બરફ પડ્યો. સુધાએ કોઈ દિવસ બરફ પડતાં ન હતો જોયો. આધિપત્યમાં બરફ બારી નો હતી થતી. પણ અહીં તો તે કલાકથી પડી રહ્યો હતો. વાતાવરણ અસહ્ય ઠંડુ હતું. તેણે એક લાલ શાલ ઓઢી હતી. અને રાતની શ્વેતતા માં તે ખૂબ જ સુંદર લાગી  રહી હતી. અમેય તેની સામે બેસ્યો હતો. એ સુધા ને જોઈ રહ્યો હતો. અમેય ની પાછળ ઘણા ટ્રકના ડ્રાઇવરોએ પણ અહીં વિરામ લીધો હતો. તેમની પાછળ બે લોકો મદિરા પાન પશ્ચાત બબડતા હતા. સુધા, અને કોઈ પણ સભ્ય ઘરનો માણસ આવી જગ્યાએ આવતા પહેલા સો