ઘર - (ભાગ - ૧૭)

(24)
  • 3.3k
  • 1.5k

અનાથાશ્રમની મુલાકાત લીધાં બાદ ખુશ થયેલ અનુભવ પ્રીતિ સાથે કેફેમાં પહોંચ્યો. જ્યાં નિધિ અને પ્રફુલ પહેલેથી જ તેમની રાહ જોઇને બેઠાં હતાં. “મારે તમને ત્રણેયને એક વાત જણાવવી છે, એ ઘર વિશે, એ ઘરમાં દફન થયેલ રહસ્ય વિશે.”અનુભવે ગંભીર થઇને કહ્યું. ... અનુભવે બધાને પ્રીતિ વિશે અને પ્રીતિએ જે કંઇ કહ્યું એ બધું જણાવ્યું. અનુભવની વાત સાંભળી ત્રણેયની આંખોમાં આંસુ આવી ગયાં. અનુભવે બધાની સામે જોયું અને પુછ્યું, “તમે બધા પ્રીતિને ન્યાય અપાવવા મારી મદદ કરશો ને?” “હા અનુભવ.” “ઠીક છે.તો એ માટે આપણે એવું નાટક કરવું પડશે કે આ ઘર મારી એક એનઆરઆઇ ફ્રેન્ડને ખરીદવું છું અને નિધિ,તું મારી