પહેલી નજર નો પ્રેમ - ભાગ-1

  • 3k
  • 926

પહેલી નજર નો પ્રેમ એટલે . ? શું ખરેખર પહેલી નજરે પ્રેમ થાય શકે ખરો . ? કે પછી એ પહેલી નજરે થયેલો પ્રેમ એ પ્રેમ નહી માત્ર વહેમ હોય છે આવા ઘણા વિચારો યુવકો ના મન માં રોજ આવતા હોય છે , લોકો કહે છે કે એ તો જેને પ્રેમ થયો હોય ને એને ખબર હોય કેમ થાય . કોઈ ફિલ્મ ની જેમ બધું શાંત થાય જાય ઘડિયાળ પણ પોતાનો સમય પોતાની જગ્યા એ રોકી દે અને માત્ર અને માત્ર એના હવા ની લહેર ની સાથે લહેરાતી ઝુલ્ફો એ તલવાર બની ને રદય